સ્ટ્રેસ દૂર કરવો છે ?

સ્વસ્થ અને નિરોગી શરીર માટે જરુર છે તમારા મનને શાંત રાખવું અને સંતોષનો અનુભવ કરવો. પરંતુ આજકાલ મગજને શાંતિનો અનુભવ થવો અશક્ય થઈ ગયો છે. અસંભવ થઈ ગયો છે. પ્રયત્ન કરવા છતા પણ કેટલીક વાર તમારો માનસિક તણાવ ઓછો થઈ નથી શકતો.
- લાંબા સમય સુધી કાર્ય ન કરવું. થોડી થોડી વારે શરીર અને મગજને વિશ્રામ અવશ્ય આપવો.
- દિવસની શરુઆત યોગ,વ્યાયામ અને ધ્યાનથી કરવી. પૈસાની સમસ્યાને ઝડપથી સોલ્વ કરી લેવી.
- પોતાના જીવનસાથી કે પોતાના પ્રેમી સાથે યોગ્ય સમય વિતાવવો.
- એક સાથે અનેક કાર્યો ના કરવા. એક એક કામ કરવું.
- દરરોજ 6 થી 8 કલાકની ઉંઘ અવશ્ય લેવી.
- ખાવા પીવાનો સમય અવશ્ય સાચવવો.
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો