કયું આસન કયા અઁગ માટે શ્રેષ્ઠ છે?

- મોં, નાક, કાન અને આંખ માટે સર્વાંગાસન, ઉદ્વવપાદાસન સર્વોત્તમ છે.
ગરદન અને ખભા માટે હલાસન, મત્સ્યાસન અને સર્વાંગાસન તથા જાલંધર ફાયદાકારક છે.
- છાતી, ફેફસા અને હ્રદય માટે સૌથી સારું આસરન છે ભુજંગાસન, ધનુરાસન અને પવન મુક્તાસન
- હાથ અને પગ માટે ઉપયોગી આસન છે ઉત્થિતપદ્માસન
- વૃષણ- વૃન્તિ માટે સર્વોત્તમ આસન છે સર્વાંગાસ, શીર્ષાસન
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો