ગોરા બનવાનો શ્રેષ્ઠ ઉપાય, અજમાવો...

આજના ભૌતિકવાદી યુગમાં દરેક જણને સુંદર દેખાવું છે. કોઈ યુવકના લગ્ન માટે તેના મા-બાપ તેની માટે ગોરી યુવતીઓ શોધતા હોય છે. છોકરીઓ પોતાના પતિનો રંગ પણ ગોરો હોય તેવું ઇચ્છતી હોય છે. જો તમે પણ ઘઉંવર્ણા રંગથી પરેશાન છો તો ઘબરાઓ નહીં. કેટલાક આસાન આયુર્વેદ નુસખાઓથી તમે તમારા શ્યામવર્ણને દૂર કરી શકો છો.
-એક ડોલ ઠંડા પાણીમાં કે નરમ પાણીમાં બે લીંબુનો રસ મેળવીને કેટલાક મહિના સુધી નહાવા માટે પ્રયોગ કરશો તો તમારી ત્વચાનો રંગ નિખરવા લાગે છે.(આ રીતથી તો ત્વચાને લગતી બીમારીઓ પણ દૂર થાય છે)
-આંબળાની એક ગોટી રોજ ખાવાતી બે-ત્રણ મહિનામાં જ રંગ નિખરવા લાગે છે.
-ગાજરનો રસ અડધો ગ્લાસ ખાલી પેટે સવાર-સાંજ પીવાથી એક મહિનામાં જ રંગ નિખરવા લાગે છે.
-રોજ સવાર-સાંજ જમ્યા પછી થોડીવાર સુધી વરિયાળી ખાવાથી ખૂન શુદ્ધ થવા લાગે છે અને ત્વચાનો રંગ બદલાવા લાગે છે.

10:44 AM
Asha Ahir
3 ટિપ્પણી(ઓ):
bada khava thi
milk pivathi
નાઇસ tips
ટિપ્પણી પોસ્ટ કરો