શુક્રવાર, 4 માર્ચ, 2011

વજન ઓછું કરવાના આસાન ઉપાયો

વજન ઓછું કરવાના આસાન ઉપાયો
શું તમે વજન ઉતારવા માંગો છો? અનેક પ્રયાસો કરવા છતા પણ તમારું વજન નથી ઉતરી રહ્યું.તો તમે યોગાસન કરીને બની શકો છો ફીટ એન્ડ ફાઈન.. થોડા દિવસમાં જ તમને યોગાસનનો મળશે ભરપુર ફાયદો.

યોગાસનની સાથે સાથે ભોજનનું પણ ધ્યાન રાખવું. લીલા શાકભાજી, રુતુ પ્રમાણેના ફળ અને ફળોના રસનો ભરપુર ઉપયોગ કરવો.- જમવાની સાથે સલાડ, સૂપ , છાશ અને દહીં અવશ્ય લેવું. જમવાની સાથે પપૈયું અને ફળોનો રસ લેવો. કેરીનો રસ ના લેવો. એનાથી પાચન શક્તિ વધશે.- સવારે અને સાંજે ઓછામાં ઓછું 3 કિલોમીટર ચાલવું.- તરવું, રમવું, સાઈકલ ચલાવવી પણ લાભદાયક રહેશે. શારિરીક શ્રમ અવશ્ય કરે.- કપાલભાતી પ્રાણાયામ અવશ્ય કરવું. દરરોજ 15 મિનિટ ચાલવું.- ભૂખ લાગે તો જ જમવું.- પાણી વધારે પીવું- વાસી ભોજન સદંતર બંધ કરી દેવું.- જમ્યા બાદ ઓછામાં ઓછા દસ મિનિટ આસન કરવા. વજ્રાસનમાં બેસવું ઉચિત રહેશે.

વજન ઉતારવા માટેના સર્વોત્તમ આસન
- સૂર્ય નમસ્કાર- ત્રિકોણાસન- અર્ધહલાસન- પાદવ્રિત્તાસન- કોણાસન- પશુવિશ્રાસન- ઉત્તાનપાદાસન

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger